આદિવાસી રીત-રિવાજો મુજબ લગન, ઘર/દુકાન- મુરત/પ્રવેશ, મરણ વિધિ કરવા માટે, શુભ-અશુભ પ્રસંગોમાં તુર વગાડવા માટે, આદિવાસી ફોટો શૂટ, આદિવાસી પોશાક પહેરવેશ/મેકઅપ માટે, વારલી મહેંદી માટે, આદિવાસી સોંગ વિડીયોગ્રાફી / એડીટિંગ વગેરે માટે સંપર્ક નંબરો અહીં લખ્યા છે, આપની પાસે બીજા સંર્પક હોય તો કોમેન્ટ કરો.
૧.આદિવાસી લગન વિધિ/ નવા ઘર/દુકાનના મુરત / ઘરમાં પ્રવેશમાટે…
-ધર્મેશભાઈ – રાનવેરી કલ્લા
મો. નં- 9427378277
૨ . મરણ વિધિ / દીયાડા માટે , પેમભાઈ રાનવેરી કલ્લા, નહેર ફળિયા
મો.નં. – 97239 80623
૩ . છીતુભાઈ તુરીયા – વેલણપુર(મહુવા)
મો.નં – 8980875575
૪. કેતનભાઈ તુર – આછવણી
મો.નં. – 9904061349
૫. બીરસા બીગ્રેડ,
ડોલવણ – પાટી, તુર મંડળ
મો.નં. – 9712709488
૬. તુર માટે – કોસ બાળ નૃત્ય ટીમ ,
ચેતન ભાઈ – 97146 87719
૭. ટાંકલ, બણભાવાડ તુર ટીમ
મો. નં.- જીતુભાઇ
- 9586582034
વિજયભાઈ - 8980832580
૮. નવીનભાઈ પટેલ , તુર માટે…સીણધઇ
- 63527 75584
૯. રણછોડભાઈ પટેલ. બોડવાંક
- 7990805536
૧૦.ઠાકોર ભાઈ પટેલ. વહેવલ. તુર માટે..
-8141225058
૧૧.આદિવાસી રિવાજ મુજબ નવા ઘર નું પૂજન ,નવી દુકાનનું ઉદ્દઘાટન માટે…
રમેશભાઈ ખેરગામ…
- 8140296440
૧૨. મોહનભાઇ વાંદરવેલા તુર માટે..
- 9714294468
કનુભાઈ વાંદરવેલા વાગળી ફળીયા, તુર માટે… - 7285028707
૧૩. ઈશ્વરભાઈ નાયકા – વાંદરવેલા, તુર માટે…
- 7359848809
૧૪. ખાખરાના બાજ દડીયા માટે…
જયેશભાઇ ભીનાર, – 6355 963 884
૧૫. તારપા માટે…જેશિંગ ભાઈ, બારતાડ
- 99797 64690
૧૬. ખાખરાની બાજ માટે, ઉમેશભાઈ , સાંબા
- 97232 80828
૧૭. જયેશભાઇ મછાક બેન્ડ મહુવરિયા,
- 70691 14772
૧૮. આદિવાસી ડિજિટલ સંગીત/ સોંગ બનાવવા માટે મોન્ટુ પટેલ – અનાવલ – 95869 63723
૧૯. આદિવાસી ફોટો શૂટ – ભાર્ગવ ભાઈ , મોટી વાલઝર – 7984876930
૨૦. આદિવાસી વિડીયો સોંગ/ એડિટ/ મેનેજમેન્ટ / ફોટોગ્રાફી/ વિડીયોગ્રાફી-HDK music – હાર્દિક ભાઈ – ચારણવાડા – વાંસદા – 8347753350, 93139 04205
૨૧. આદિવાસી વારલી કંકોત્રી – 8141955583 – અલગટ પ્રિન્ટિંગ
૨૨. આદિવાસી મહિલા પોશાક પહેરવેશ/ બ્યુટીપાર્લર/મેકઅપ- સ્નેહલ બેન, રાનવેરી કલ્લા- 93279 86732
૨૩. આદિવાસી વારલી મહેંદી માટે-
- 99255 23931
૨૪. આદિવાસી કાંડા ઘડિયાળ –
પ્રદીપભાઈ – ડોલવણ – પાટી
- 95863 36852
You must be logged in to post a comment.