અડદની દાળની કિમતમાં સ્થિરતા આવશે.

0 Comments

મર્યાદિત આવક અને વધતી જતી ખરીદીના કારણે ૨૧ ઓગસ્ટે ઇન્દોરના બજારોમાં અડદની દાળની કીમત વધીને ૪,500 -૫,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ થઇ વ્યાપાર થયો.

સરકારે પાછલા વર્ષની સરખામણી માં અ વર્ષે અડદની દળનો ભાવ ૫,૭૦૦ માં 300 રૂપિયા વધારીને ૬,૦૦૦ પર ક્વિન્ટલ કરી દીધો છે. કૃષિ મંત્રાલયના અનુમાન પ્રમાણે અ વર્ષે દેશ ભરમાં ૨૩.૬ લાખ ટન અડદનું ઉત્પાદન થશે જે પાછલા વર્ષો (૩૦.૬ લાખ ટન) કરતા લગભગ ૨૪ % ઓછુ છે.

એગમાર્કનેટ ના અંક અનુસાર દેશના બધાજ અડદ ઉત્પાદન કરતા રાજ્યોમાં ઓક્ટોબર ૨૦૧૯ થી ઓગસ્ત ૨૦૨૦ દરમિયાન ૪.૭ લાખ ટન અડદની આયાત થઇ જે પાછલા વર્ષ (૮.૪૮ લાખ ટન ) ની તુલનામાં ૪૫ % ઓછી છે. દેશ ભરમાં ૨૧ ઓગસ્ટ સુધીમાં લગભગ ૩૭ લાખ હેક્ટર જમીન પર અડદનું વાવેતર થઇ ચુક્યું છે. જે પાછલા વર્ષના ૩૪.3 લાખ ટન ની તુલનામાં 8% વધુ છે.

વિદેશ વ્યાપાર મહાનીદેશાલય (DGFT) એ અડદના ૪ લાખ તન આયાત કોટની સમય સીમા ૩૧ માર્ચ ૨૦૨૧ થી ઘટાડીને ૩૧ અગસ્ત ૨૦૨૦ કરી દીધી છે. પરંતુ અત્યારે એવી સ્થિતિ છે કે ધરેલા સમય મુજબ આયાત સંભવ નથી. જોકે આગળના એક મહિના ના પાકની આવક શરુ થઇ જતા અ સમય સીમા લંબાવવામાં કોઈ સંભાવના નજર નથી આવતી.

વધી રહેલી માંગ અને માર્યાદિત અડદની આવકના કારણે તેની કીમત વધાવની સંભાવના રહેલી છે. અગસ્ત માં ઉચ્ચ આયાતની સંભાવના, વધેલો ભાવ અને પાકની સારી સ્થિતિ અને આ મહિના થી શરુ થતા નવા પાકના ઉત્પાદન ને આધારે અડદની ખેતી કરતા ખેડૂતો એ પાક વેચી દેવો જોઈએ.

Choose your Reaction!
Leave a Comment