સરકારી બેંક ની ભરતી – ક્લાર્ક ૨૦૨૦

સરકારી બેંક ની ભરતી – ક્લાર્ક
( IBPS CLERK-X CWE 2020)

જનરલ ટોટલ પોસ્ટ : 1557
ST ટોટલ પોસ્ટ : 122
ST ગુજરાત માં પોસ્ટ : 20

લાયકાત : કોઈ પણ શાખા માં ગ્રેજયુએટ
તથા કમ્પ્યુટર નું જ્ઞાન આવશ્યક.

ઉંમર : ઓછા માં ઓછી : 20
વધુમાં વધુ : 28
( ST માટે 5 વર્ષ વધારે )

ફી : ST માટે ₹ 170/-

ઓનલાઇન ભરવાની તારીખ : 02/09/2020

છેલ્લી તારીખ
23/09/2020

ઓનલાઇન અરજી માટે લિંક
https://www.ibps.in/crp-clerical-cadre-x/

Choose your Reaction!
Leave a Comment