વ્યાપાર

નાનો વ્યવસાય (મોટો ફાયદો) ગૃહ ઉદ્યોગ


મીણબત્તીઓ હંમેશાં માંગમાં હોય છે, આ તે જ એક અત્યંત લોકપ્રિય વ્યવસાય વિકલ્પ બનાવે છે. મીણબત્તીઓની પરંપરાગત માંગ ધાર્મિક અને સુશોભન હેતુઓથી આવે છે. તહેવારો દરમિયાન, માંગ ખૂબ વધારે છે. અન્યથા પણ, આ દિવસોમાં સુગંધિત અને ઉપચારાત્મક મીણબત્તીઓની માંગ પણ વધી રહી છે જેમાં ઘણાં રેસ્ટોરન્ટ્સ, ઘરો અને હોટેલોનો ઉપયોગ કરીને તે એક પરિપ્રેક્ષ્ય સર્જશે.


આશરે રૂ .20,000 – 30,000 ના ઓછા રોકાણ સાથે ઘરેથી મીણબત્તી બનાવવાનો ધંધો શરૂ કરી શકાય છે. વ્યવસાય શરૂ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી કાચી સામગ્રીમાં મીણ, વાટ, મોલ્ડ, દોરો, સુગંધ તેલ અને વધુ શામેલ છે. મુખ્ય કાચા માલ ઉપરાંત, તમારી પાસે કેટલાક મીણબત્તી બનાવવાની સાધનસામગ્રી પણ હોવી જરૂરી છે. આમાં ઓગળતો પોટ, થર્મોમીટર, રેડવાની પોટ, વજનનો સ્કેલ, ધણ અને પકાવવાની નાની ભઠ્ઠી (મીણ ઓગળવા માટે) શામેલ છે.

અર્થવ્યવસ્થા ઉપર લાવવા અર્થશાત્રીઓ અને મંત્રાલયના પ્રયાસો.

નિષ્ણાંતો ના જણાવ્યા મુજબ ભારતની અર્થવ્યવસ્થા છેલ્લા 3 માસ એપ્રિલ થી લઈને જુન સુધીમાં ધાર્યા કરતા ખુબજ પડી ભાંગી છે અને રીકવરી આવતા ઘણો સમય લેશે. ૧૯૮૦ પછી સૌપ્રથમ વખત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા પૂર્ણતઃ વાર્ષિક સંકોચન પર જઈ રહી છે જેનું કારણ વિશ્વનું સૌથી કડક લોકડાઉન છે પાછલા માર્ચ ૨૦૨૦ મહિનાથી લાગુ પાડવામાં આવ્યું હતું કોરોનાની મહામારી થી બચવાના કારણે જેમાં બજારો, ખાનગી ઉદ્યોગો અને આયાત નિકાસ સંપૂર્ણ પણે બંધ રહ્યા જેમના પર માંઠી અસર પડી છે.

ભારતીય ઉત્પાદન અને વેચાણમાં પાછલા વર્ષ કરતા અને ધરેલી ન્યૂનતમ ટકાવારી ૧૮% કરતા પણ ઘટાડો આવ્યો જે ૨૩.૯ % જેટલો છે. નાણા મંત્રાલય માંથી પ્રમુખ અર્થસાસ્ત્રી એવા ” કૃષ્ણમૂર્તિ સુભ્રમનિયમ ” એ કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા ને ઉપર લાવવા “v” આકાર નીતિ લાગુ કરવામાં આવશે જેમાં જોવામાં આવેલા રેલ પાર્સલ, વીજળી ઉદ્યોગ અને ટેક્ષ ભુક્તાન ના ઉછાળાથી ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી અને સરળ રીતે ઉપર આવી શકે અને તેનું પરિણામ આવતા ત્રી માસિક માં જોવા મળશે.

પરંતુ કેટલાક પ્રાઈવેટ અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ, ભારત ૧૯૪૭ ના અંગ્રેજોના રાજમાં અર્થવ્યવસ્થા  કરતા પણ ૧૦% વધુ સંકોચાઈ છે ૪ લાખો પરિવારોને ગરીબી રેખા તરફ ધકેલી મુકે તેવી સંભાવના છે.

પાછલા ત્રી માસિક કરતા, ઉપભોક્તા (કસ્ટમર) જે અર્થવ્યવસ્થાનો મુખ્ય પાયદાન છે એમાં ૩૧.૨% નો ઘટાડો દર વર્ષે અપ્રિલ થી જુનમાં જોવા મળ્યો છે જે ૨.૬% જેટલો ઘટતો જાય છે. અને રૂપિયાનું રોકાણ ઘટીને ૪૭.૯% થયું.

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ ડોલર ૨૨૬ અરબ પેકેજ બેન્કોના ધિરાણ ને સમતોલન કરવા અને ગરીબ લોકોને અનાજ અને રૂપિયાની મદદ પહોચાડવા ભલે જાહેર કર્યું હોય પરંતુ ઉપભોક્તાઓ અને ઉત્પાદન ના ઉદ્યોગો ને ઉભા કરવાનું હજી બાકી છે.

ભારતીય રીઝર્વ બેંક

આ માસમાં વધતાં જતા ફુગાવાને ટાળવા ભારતીય રીઝર્વ બેંક વ્યાજમાં કાપ મુકશે તથા ફેબ્રુઅરી માસથી જે ૧૧૫ મુદ્દાઓને ધ્યાન માં રાખીને “રેપો રેટ” પર ઘટાડો કર્યો છે જેનાથી અર્થવ્યવસ્થા ઉપર લાવવા રાહત મળશે.

Contacts for Adivasi Rituals, Events & Creative Services

Inauguration of Adivasi Bhavan Surat – A Milestone by Samast Adivasi Samaj Surat

આદિવાસી રીત-રિવાજો મુજબ લગન, ઘર/દુકાન- મુરત/પ્રવેશ, મરણ વિધિ કરવા માટે, શુભ-અશુભ પ્રસંગોમાં તુર વગાડવા માટે, આદિવાસી ફોટો શૂટ, આદિવાસી પોશાક પહેરવેશ/મેકઅપ માટે, વારલી મહેંદી માટે, આદિવાસી સોંગ વિડીયોગ્રાફી / એડીટિંગ વગેરે માટે સંપર્ક નંબરો અહીં લખ્યા છે.

AI car modification · jojobet · dofollow backlink satın al · buy quality backlinks · buy quality backlinks · dofollow backlinks · guest post service · SEO, GEO, AEO, AIO and LLMO · winandoffice · aiswapface — AI Face Swap vs Deepfake: Editing, Context and Consent · buy backlinks · link building service · dofollow backlinks · buy backlinks · link building service · hacklink satın al · backlink anchor text · hacklink · hacklink panel satın al · hacklink satın al · hacklink panel satın al · jojobet · jojobet · jojobet · jojobet · jojobet