આર્ટ : સંગીત ચિત્રહાર (Music Album)
સમસ્ત આદિવાસી સમાજના ધોડિયા જ્ઞાતિના “વિશાલ પટેલ” એ મનોરંજન ની દુનિયામાં પગ મૂકી પોતાની આગવી કળા વિક્શાવી છે. તેમની કેટલીક કલાકૃતિ નીચે મુજબ છે. જો તમને યોગ્ય લાગે તો આ કલા કૃતિઓ ને આગળ વધવો અને તેમને સાથ આપો અને તેમની ચેનલ સબસ્ક્રાઈબ કરો.
જોહાર.
You must be logged in to post a comment.