Loading Events

« All Events

  • This event has passed.

samast adivasi samaj gujarat rajya samany sabha 2022

May 1, 2022

Free

સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાતની આગામી સામાન્ય સભા સુરત ખાતે રાખવામા આવેલ છે. 🙏

આથી સ.આ.સ. ગુજરાતનાં તમામ હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ અને આજીવન સભ્યશ્રીઓ (તમામ) અને આદિવાસી સમુદાયના તમામ સભ્યોને જણાવવાનું કે,
આગામી તા : 1-05-2022 રવિવારે સુરત ખાતે સ.આ.સ. ગુજરાતની સામાન્ય સભા રાખવામાં આવી છે એમાં આપને નવી કારોબારી સમિતીની નિમણૂંક કરવાની હોઈ તમામ જીલ્લાના સભ્યોને મિટિંગમાં હાજર રહેવા વિનંતી છે,
આપશ્રીને સુરત ખાતે સામાન્ય સભામાં હાજર રહેવા આમંત્રણ મોકલવામાં આવેલ છે જેમાં અવશ્ય હાજર રહેવા વિનંતી છે.
સૌ આજીવન સભ્યોને, વડિલોને, મિત્રોને અત્રેથી ટપાલમાં એજન્ડા મોકલવામાં આવેલ છે
પરંતુ સમય-સંજોગોવસાત જો ટપાલ સમયસર ના મળે તો આ વૉટ્સએપ સંદેશા દ્વારા આપ સૌને આમંત્રણ પાઠવીએ છીએ, એને રૂબરૂ મળ્યા તુલ્ય સમજી સૌ વડિલોને, મિત્રોને પધારવા વિનંતી છે.

સમય : સવારે 10-00 વાગ્યાથી

સ્થળ :
અલથાણ કોમ્યુનિટી હોલ
અલથાણ હેલ્થ સેન્ટરની બાજુમાં
ભટાર ચાર રસ્તા, સુરત

મુખ્ય એજન્ડા:
👉 2022-2024 ની કારોબારીની રચના
👉 2021-22, 2021-22 નો વાર્ષિક ઓડિટ રિપોર્ટ વંચાણે લેવા બાબત
👉 આજીવન સભ્યોની નોંધણી કરવા તથા ભંડોળ ભેગું કરવા બાબત
👉 ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણ સહાય માટે દાન એકત્ર કરવા બાબત.
👉 પ્રમુખ સ્થાનેથી રજૂ થાય એ.

તમામ આજીવન સભ્યોને મિટિંગનો એજન્ડા પત્ર દ્વારા મોકલ્યો છે.

🙏 ડૉ. પ્રદિપભાઈ જી. ગરાસીયા
9998009269
પ્રમુખ , સ. આ. સ. ગુજરાત

🙏 શ્રી પી. જે. અસારી
9427454253
મહામંત્રી, સ. આ. સ. ગુજરાત

સંપર્ક નંબર
🙏 શ્રી કાંતિલાલ એફ. કુન્બી
9427885819
સુરત યુનિટ,
સ.આ.સ. ગુજરાત

Details

Organizer

  • samast adivasi samaj gujarat rajya
  • Email sassurat@gmail.com

Venue

  • Althan commuity Hall
  • bhatar road, udhana magdalla road
    surat, gujarat 395001 India
    + Google Map

Venue map