- This event has passed.
બિરસા મુંડા જયંતી
November 15, 2020
Free
સમસ્ત આદિવાસી સમાજ સુરત બીરસા મુંડા જયંતી નિમિત્તે ફીરીથી સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેની સમાજના બધા કુટુંબોને જાણ કરવામાં આવે છે. ઝડપથી આપણી વેબસાઈટ પર પોતે અને પોતાના પરિવાર જનો ને મુલાકાત કરવો અને સમાજ માટે ચાલતા અલગ અલગ કાર્યક્રમો માં ભાગ અપાવો.
જોહાર