#BirsaMunda
Events
-
-
World Indigenous Day 2022 Celebration by Samast Adivasi Samaj Surat – Honoring the Strength of Indigenous Women
Athva SMC Party plot Ground Ahtva party plot, surat, India2022માં સમસ્ત આદિવાસી સમાજ સુરતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી, જેમાં આદિવાસી મહિલાઓના યોગદાનને માન આપવામાં આવ્યું. રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં એકતા અને સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો.
-
-
Birsa Munda Jayanti Celebration in Surat – Cultural Tribute to the Tribal Hero
સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા તા. ૧૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે સુરતમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બિરસા મુંડાના જીવન પર આધારીત રજૂઆત, પ્રેરણાદાયી ભાષણો અને આદિવાસી સંસ્કૃતિનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું.
-
-
World Indigenous Day 2023 Celebration by Samast Adivasi Samaj Surat – Indigenous Youth as Agents of Change
FeaturedAthva SMC Party plot Ground Ahtva party plot, surat, Indiaસમસ્ત આદિવાસી સમાજ સુરતે 2023માં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી. રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો, જાગૃતિ ભાષણો, નાટકો અને યુવાનોના સંદેશો દ્વારા સમાજમાં શિક્ષણ, સંસ્કૃતિ અને હકો અંગે જાગૃતિ લાવવામાં આવી.
Free