35 events found.
#CulturalProgram
Calendar of Events
Latest Past Events
Birsa Munda Jayanti Celebration in Surat – Cultural Tribute to the Tribal Hero
સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા તા. ૧૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે સુરતમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બિરસા મુંડાના જીવન પર આધારીત રજૂઆત, પ્રેરણાદાયી ભાષણો અને આદિવાસી સંસ્કૃતિનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું.
World Indigenous Day 2021 Celebration by Samast Adivasi Samaj Surat – Towards an Inclusive Future
Althan commuity Hall bhatar road, udhana magdalla road, surat2021માં સમસ્ત આદિવાસી સમાજ સુરતે COVID-19 માર્ગદર્શિકાઓ સાથે વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો. અલથાણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રકૃતિ પૂજા અને સમાજના કાર્યોનું પ્રદર્શન કરીને એકતા અને સેવા ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો.