1 event found.
#IndigenousHeroes
Events
-
-
Birsa Munda Jayanti Celebration in Surat – Cultural Tribute to the Tribal Hero
સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા તા. ૧૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે સુરતમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બિરસા મુંડાના જીવન પર આધારીત રજૂઆત, પ્રેરણાદાયી ભાષણો અને આદિવાસી સંસ્કૃતિનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું.