1 event found.
#TribalFestival
Events
-
-
Dhingala Bapa – Faith, Tradition & Tribal Unity in Surat
Umara Police Station Pared Ground Police Parade Ground, 5RJ3+32H, Maa Thakur Bhai Desai Marg, Near Umar Police Station, Chopati, Meghdoot Society, Athwalines, Athwa,, Surat, Gujarat, Indiaગુજરાતના આદિવાસી સમાજમાં અનેક પરંપરાઓ એવી છે જે લોકવિશ્વાસ, એકતા અને સંસ્કૃતિને જીવંત રાખે છે. તેવી જ એક અનોખી પરંપરા છે ઢીંગલા બાપાની પૂજા, જે ખાસ કરીને નવસારી જિલ્લાના હળપતિ અને ધોડિયા સમાજમાં આજે પણ ખૂબ શ્રદ્ધા સાથે ઉજવાય છે.