આદિવાસી તથા પછાત વર્ગના લોકોના ઘરોનું ડિમોલીશન

તા: ૧૭/૦૩/૨૦૨૧ ના રોજ સુરતના વોર્ડ નંબર ૨, આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર અલ્પેશભાઈ પટેલ દ્વારા કલેકટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકાના વિસ્તાર સહારા દરવાજા પાસેની પ્રાઇવેટ માલિકીની જમીન પરની આદિવાસી તથા પછાત વર્ગના ઘરોનું ગેરકાયદે ડિમોલીશન કરતા ન્યાય આપવા બાબત.

Alpesh Ashokbhai Patel

મ્યુનિસિપલ કોર્પોરેટર

સુરત મહાનગરપાલિકા (વોર્ડ -૨ )

Leave a Comment