પિલાણ સિઝન ૨૦૨૧-૨૨ આશાસપદ ભાવની વિગત નીચે મુજબ છે.
૧)ગયા એપ્રિલ વર્ષમાં ખાંડનું બજાર ૩૫૦૦/૩૬૦૦ રુપિયા. થયું હતું અને તે જ બજાર હજુ જણવાયેલું છે. અને ગયા વર્ષ દરેક સુગર ફેકટરીએ સ્ટોક વેલયુ ૩૧૦૦/-₹ નક્કી કરી હતી. અને આ વરષે સ્ટોક વેલયુના ૪૦૦/૫૦૦ રુપિયા ઉમેરવાપાત્ર થશે.
૨) આ વરષે બગાસનો ભાવ ગયા વર્ષની તુલનાએ ૨૦૦૦/૨૨૦૦ સુધી વેચાય છે.
૩) મોલાસીસના ભાવ પણ સારા રહ્યા છે.
૪) આ વરષે દરેક સુગર ફેકટરીનો રીકવરી રેટ પણ સારો ચાલી રહ્યો છે.
૫) સરકારની સારી નીતિના કારણે ઇથેનોલના ભાવ સારા રહ્યા છે. કુ્ડ આેઇલનો ભાવ પણ તેજ ગતિથી વધી રહ્યો છે.
૬) આ બધુ જોતા સારી સુગર ફેકટરીના ભાવ ૩૫૦૦/૩૭૦૦ ની આજુબાજુ રહેશે. અને
આ બઘુ જોતા માંડી સુગર ફેકટરીના ભાવ
૩૦૦૦/૩૨૦૦ ની આજુબાજુ રહેશે.
૭) હાલની મોંઘવારી જોતા મજુરી, ખાતરના ભાવ, ડીઝલનો ભાવ, દવાના ભાવ જોતા શેરડીના આટલા ભાવ મળે તો પણ ખેતી કરવી મુશ્કેલ છે.