એપ્રેન્ટીસ જોઈએ છે. (સુરત જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.)SUMUL

0 Comments

એપ્રેન્ટીસ એકટ  -૧૯૬૧ હેઠળ સપ્ટેમ્બર -૨૦૨૦ના સત્ર માટે એપ્રેન્ટીસોની ભરતી કરવાની હોય, એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના એટેસ્ટેડ
(પ્રમાણિત) પ્રમાણપત્રો (સર્ટીફીકેટ) તેમજ પોતાની ટાઇપ અને સહી કરેલ અરજી સાથે નીચે મુજબ જણાવેલ તારીખ/સમય મુજબ ઓપન ઈન્ટરવ્યુ માં હાજર રહેવું.

એપ્રેન્ટીસ એકટ  -૧૯૬૧ હેઠળ ટ્રેડોના નામ શૈક્ષણિક લાયકાત તારીખ સમય/સ્થળ
ફીટર/વાયરમેન/ઇન્સ્ત્રુંમેન્ટ મીકેનીક/રેફ્રીજરેશન અને એર મીકેનીક ધોરણ ૯/૧૦ પાસ + આઈ.ટી.આઈ. પાસ ૧૮/૦૯/૨૦૨૦ (શુક્રવાર)સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી. બેન્કવેટ હોલ, સુમુલ ડેરી, સુરત.
લેબોરેટરી આસીસટન્ટ ટી.વાય. બી.એસ.સી. પાસ અને કોમ્પ્યુટર જાણકાર ૧૮/૦૯/૨૦૨૦ (શુક્રવાર)સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી. બેન્કવેટ હોલ, સુમુલ ડેરી, સુરત.
એપ્રેન્ટીસ એકટ (એમેડમેન્ટ) -૧૯૮૬ હેઠળ શૈક્ષણિક લાયકાતતારીખતારીખ
ઇલેક્ટ્રિકલ એન્જીનીયર /સિવિલ એન્જીનીયર/ મીકેનીકલ એન્જીનીયર/ઇલેક્ટ્રોનિકસ એન્જીનીયર/ ઇન્સ્ત્રુંમેન્ટ એન્જીનીયર/કોમ્પુટર એન્જીનીયરફ્રેશ/ડીપ્લોમાં/ડીગ્રી હોલ્ડર ૨૦/૦૯/2020સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી. એમ.ડી.એમ. બિલ્ડીંગ, સુમુલ ડેરી, સુરત.
ડેરી ટેકનોલોજી બી.એસ.સી. (ડી. ટી.)/૪ વર્ષ કરેલા હોવા જોઈએ.૨૦/૦૯/2020સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી. એમ.ડી.એમ. બિલ્ડીંગ, સુમુલ ડેરી, સુરત.

નોંધ

  • ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે.
  • વેબસાઈટ
  • આઈ.ટી.આઈ. ના ઉમેદવારો માટે : www.apprenticeshipindia.org
  • ડીગ્રી /ડીપ્લોમાં હોલ્ડર (એન્જીનીયર) ના ઉમેદવારો માટે : www.mhrdats.gov.in
  • રજીસ્ટ્રેશન નંબર કોપી વિનાની અરજી સ્વીકારવામાં આવશે નહિ.
  • એપ્રેન્ટીસ એકટ  -૧૯૬૧ હેઠળ ટ્રેડો માટે આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારો અને સી.વી.ટી. સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
  • તાલીમ પૂરી થયેલ તાલીમાર્થીઓને કાયમી નોકરી માટે કોઈપણ બાંહેધરી આપવામાં આવતી નથી.
  • તાલીમની મુદત એક્ટ મુજબની રહેશે.
  • સ્ટાયપેન્ડ એક્ટ મુજબ ચુકવવામાં આવશે.

Choose your Reaction!
Leave a Comment