શિક્ષકો માટેની ભરતી (Teaching Post)

ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઇબલ યુનિવર્સીટી દ્વારા અલગ અલગ શાખાઓમાં શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ભારતીય તેમજ વિદેશમાં રહેતા ભારતીઓ પોતાની અરજી કરી શકશે. આ અરજી ઓનલાઈન કરી શકો છો. અહીં તમારે હાર્ડ કોપી ફરજીયાત સ્પીડ પોસ્ટ કે રજીસ્ટર દ્વારા મોકલવાની રહેશે જેમાં ૨ પાસપોર્ટ સાઈઝ ના ફોટો તથા જરૂરી દસ્તાવેજ (ડોક્યુમેન્ટ) જોડવાના રહેશે.

અરજી શરુ દિન : ૦૭/૦૯/૨૦૨૦

અરજી પૂર્ણ દિન : ૦૬/૧૦/૨૦૨૦

હાર્ડ કોપી સ્વીકારવાનો આખરી દિન : ૧૫/૧૦/૨૦૨૦

નોંધ : કોઈ પણ સંજોગોમાં જો હાર્ડ કોપી નહિ પહોચે અથવા હાર્ડ કોપી સેલ્ફ અટેસ્ટેડ નહિ હોય તો અરજી કરનાર ની કોઈપણ દલીલ કે વાતોને સંભાળવામાં નહિ આવે અને અરજી સ્વીકારવામાં નહિ આવે.

ભરતીની જગ્યા :

ભરતીની જગ્યા ભરતીની સંખ્યા પગાર ધોરણ
પ્રોફેસર pay matrix level 14 as per 7th cpc
એસોસીએટ પ્રોફેસર pay matrix level 13A as per 7th cpc
અસીસ્ટન્ટ પ્રોફેસર pay matrix level 10 as per 7th cpc

ભરતીની જગ્યાની સવિસ્તાર માહિતી :

કોડ ડીપાર્ટમેન્ટ નું નામ પોસ્ટ નું નામ પોસ્ટ ની કુલ  સંખ્યા ST માટે ની સંખ્યા
2બાયો ટેકનોલોજી એસોસીએટ પ્રોફેસર૧ *
6 કોમ્પુટર સાયન્સ (RCM)પ્રોફેસર૧*
8 ઇકોનોમિકસ એસોસીએટ પ્રોફેસર૧*
9શિક્ષણ (Education)આસીસ્ટન્ટ પ્રોફેસર (Physical Education)
20નર્સિંગ એસોસીએટ પ્રોફેસર
20નર્સિંગઆસીસ્ટન્ટ પ્રોફેસર
24Physical Educationઆસીસ્ટન્ટ પ્રોફેસર
25Physical Education(RCM)પ્રોફેસર
25Physical Education(RCM)આસીસ્ટન્ટ પ્રોફેસર
28સાયકોલોજી એસોસીએટ પ્રોફેસર
31સોસીયોલોજી અને સોસીયલ એન્થ્રોપોલોજી એસોસીએટ પ્રોફેસર૧*
  • (*) વળી જગ્યાઓની ભરતીની જાહેરાત બેકલોગ જગ્યાઓની સામે કરવામાં આવી છે.
  • આ જાહેરાત પહેલાની જાહેરાત ૧૨/૦૭/૨૦૧૯ મુદત પૂરી થવાને કારણે સ્થગિત (કેન્સલ) કરવામાં આવી હતી.
  • અનુસુચિત જતી અને જન જાતી અંતર્ગત કરવામાં આવેલી ભરતી જોગવાઈઓ ને આધીન છે અને કોઈ કારણ વશ જો ખોટા પ્રમાણપત્ર અને આદિવાસી હોવ અંગેના પ્રમાણ પત્રો પુરવાર થશે તો જેતે સમયે કોઈ પણ કારણ આપ્યા વગર પદ પરથી છૂટા કરવામાં આવશે. અને ખોટી માહિતી આપવા બદલ જેતે જોગવાઈઓ લાગુ પડી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ન્યુંન્યતમ યોગ્યતા :

UGC રેગ્યુલેસન ૨૦૧૮ પ્રમાણે, અરજી કરનાર નીચેના માંથી કોઈ પણ વિષયમાં સ્નાતક (માસ્ટર) થયેલ હોવા અનિવાર્ય છે અને સાથે સાથે મુખ્ય વિષય તરીકે આદિવાસી શિક્ષણ, આર્ટ, કલ્ચર અને ફોક લિટરેચર હોવા જોઈએ. તથા નીચેના વિષયો પર લિટરેચર :

anthropology / sociology & social work / development studies / tribal studies / folklore / AIHC & archeology / History / Museology & conservation / philosophy & tribal worldveiw / linguistic / political science

અરજીની ફી :

  • અરજીની ફી રૂપિયા ૫૦૦/- છે જે નોન રીફંડ એટલે કે પરત મળશે નહિ.

રજી કરવાની રીત :

  1. IGNTU ની વેબસાઈટ (www.igntu.ac.in) પર જઈ યોગ્યતા ધરાવતા અરજદારો અરજી કરી શકે છે.
  2. અરજદારે અરજીની હાર્ડ કોપી કોઈ પણ સંજોગોમાં તા: ૧૫/૧૦/૨૦૨૦ સુધીમાં પહોચે તે રીતે  સ્પીડ પોસ્ટ / રજીસ્ટર કરવાની રહેશે.
  3. બીડાણ માં ઉમરનો પુરાવો, લાયકાત, અનુભવનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, ફી ભર્યાનો પુરાવો તથા APL પ્રૂફ સેલ્ફ અટેસ્ટ કરી જોડવાનું રહેશે.
  4. ડીકલેરેશન ફોર્મ જોડવાનું રહેશે.
  5. જો પહેલેથી નોકરી કરતા હોવ તો સંસ્થાનું એન.ઓ.સી. જોડવાનું રહેશે.
  6. જો પહેલેથી નોકરી કરતા હોવ તો તમારી સેલારી સ્લીપ જોડવાની રહેશે.
  7. અરજીના કવર પર જે પોસ્ટ માટે અરજી કરી હોય તેનું નામ અને જેતે જાહેરાત પરથી અરજી કરી હોય (આ અરજી માટે :- IGNTU/Rec. cell/ T-01/2020) તે જાહેરાત નંબર લખી નીચેના સરનામે પહોચાડવાનું રહેશે.
  8. અરજદાર પાસે પોતાનું યોગ્ય અને એક્ટીવ ઈમેઈલ આઈડી હોવું જરૂરી છે. જે ભરતી દરમિયાન વારંવાર ચેક કરતા રહેવું.
  9. જન્મ તારીખ, પોતાનું નામ તથા પિતાનું નામ પ્રથમ એ,બી,સી,ડી, માં લખવું અને તે ૧૦માં ધોરણ ના પ્રમાણ પત્ર પ્રમાણેનું હોવું જરૂરી છે.
  10. વધુ માહિતી માટે નીચે આપેલા “download” પર ક્લિક કરો.

અરજી માટેનું સરનામું :

To,
The Recruitment Cell
Indira Gandhi National Tribal University (IGNTU), Lalpur, Amarkantak,
Anuppur, 484 887, Madhya Pradesh, India.

Download

અરજી કરવા અહીં ક્લિક કરો

Choose your Reaction!
Leave a Comment