બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા, જિ. નર્મદા.
૧૧ માસ કરાર આધારિત અશિસ્ટન્ટ લેક્ચારારની ભરતી અંગે
ગુજરાત સરકાર, આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા રાજપીપળા, જિ. નર્મદા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલ છે. શૈક્ષણિક વર્ષ જુન-૨૦૧૮ થી આર્ટસ, સાયન્સ અને કોમર્સની વિદ્યાશાખા શરૂ કરવામાં આવેલ છે. આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા મંજુર થયેલ શૈક્ષણિક જગ્યાઓ ” AGAINST THE POST “ પર જુદા-જુદા વિષયોમાં રાજ્ય સરકારશ્રીની નીતિ અનુશાર કરાર આધારિત ૧૧ માસ અશિસ્ટન્ટ લેક્ચારાર માસિક Rs. ૨૫૦૦૦ /- નાં ફિક્સ વેતનથી નિમણુક કરવાની છે. તે માટેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ http://tribal.gujarat.gov.in and http://comm-tribal.gujarat.gov.in વેબસાઈટ પરથી માહિતી અને અરજી પત્રક મેળવી તા. ૧૦/૦૭/૨૦૨૦ સુધીમાં સચિવશ્રી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળાને નિયત સમયમાં જરૂરી આધાર અને પુરાવાઓ સાથે રજિસ્ટર્ડ પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટ એ.ડી. થી અરજી કરવી. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોને નિમણુક પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી http://tribal.gujarat.gov.in અને http://comm-tribal.gujarat.gov.in વેબસાઈટ પરથી જોવા વિનંતી.
સ્થળ : રાજપીપળા
તા. : ૧૫/૦૬/૨૦૨૦
(ડૉ. વી. આર . વાળા)
કુળ સચિવ
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળા