Events
-
-
બિરસા મુંડા જયંતી
onlineસમસ્ત આદિવાસી સમાજ સુરત બીરસા મુંડા જયંતી નિમિત્તે ફીરીથી સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેની સમાજના બધા કુટુંબોને જાણ કરવામાં આવે છે. ઝડપથી આપણી વેબસાઈટ પર પોતે અને પોતાના પરિવાર જનો ને મુલાકાત કરવો અને સમાજ માટે ચાલતા અલગ અલગ કાર્યક્રમો માં ભાગ અપાવો. જોહાર
Free -
-
Launch of Samast Adivasi Samaj Surat Website – A Digital Step Towards Tribal Unity (December 2020)
In December 2020, Samast Adivasi Samaj Surat launched its official website www.sas-surat.com
, developed through six months of dedicated teamwork during the COVID-19 pandemic. This platform empowers tribal communities with knowledge, connectivity, and resources. -
-
World Indigenous Day 2021 Celebration by Samast Adivasi Samaj Surat – Towards an Inclusive Future
Althan commuity Hall bhatar road, udhana magdalla road, surat, gujarat, India2021માં સમસ્ત આદિવાસી સમાજ સુરતે COVID-19 માર્ગદર્શિકાઓ સાથે વિશ્વ આદિવાસી દિવસ ઉજવ્યો. અલથાણ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રકૃતિ પૂજા અને સમાજના કાર્યોનું પ્રદર્શન કરીને એકતા અને સેવા ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો.
-
Inauguration of Adivasi Bhavan Surat – A Milestone by Samast Adivasi Samaj Surat
15 ઓગસ્ટ 2021ના રોજ સમસ્ત આદિવાસી સમાજ સુરતે “આદિવાસી ભવન, સુરત” ના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન ભવ્ય રીતે કર્યું. પરંપરાગત સ્વાગત, પ્રકૃતિ પૂજા અને આગેવાનોના માર્ગદર્શન સાથે આ કાર્યક્રમ આદિવાસી સમાજ માટે એક ઐતિહાસિક ક્ષણ બની રહ્યો.
-
-
Accommodation & Food Support for ST Students Appearing in LRD Exam 2022 – Initiative by Samast Adivasi Samaj Surat
Althan commuity Hall bhatar road, udhana magdalla road, surat, gujarat, Indiaસમસ્ત આદિવાસી સમાજ સુરતે LRD પરીક્ષા 2022 માટે ST વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરી. આ પહેલ દ્વારા દૂરથી આવતા વિદ્યાર્થીઓને સહાયતા અને માર્ગદર્શન મળી, જે સમાજની એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
-
-
samast adivasi samaj gujarat rajya samany sabha 2022
Althan commuity Hall bhatar road, udhana magdalla road, surat, gujarat, Indiaસમસ્ત આદિવાસી સમાજ, ગુજરાતની આગામી સામાન્ય સભા સુરત ખાતે રાખવામા આવેલ છે. 🙏 આથી સ.આ.સ. ગુજરાતનાં તમામ હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ અને આજીવન સભ્યશ્રીઓ (તમામ) અને આદિવાસી સમુદાયના તમામ સભ્યોને જણાવવાનું કે, આગામી તા : 1-05-2022 રવિવારે સુરત ખાતે સ.આ.સ. ગુજરાતની સામાન્ય સભા રાખવામાં આવી છે એમાં આપને નવી કારોબારી સમિતીની નિમણૂંક કરવાની હોઈ તમામ જીલ્લાનાContinue reading
Free -
-
World Indigenous Day 2022 Celebration by Samast Adivasi Samaj Surat – Honoring the Strength of Indigenous Women
Athva SMC Party plot Ground Ahtva party plot, surat, India2022માં સમસ્ત આદિવાસી સમાજ સુરતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી, જેમાં આદિવાસી મહિલાઓના યોગદાનને માન આપવામાં આવ્યું. રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં એકતા અને સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો.
-
-
Birsa Munda Jayanti Celebration in Surat – Cultural Tribute to the Tribal Hero
સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા તા. ૧૫ નવેમ્બર ૨૦૨૨ના રોજ બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે સુરતમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બિરસા મુંડાના જીવન પર આધારીત રજૂઆત, પ્રેરણાદાયી ભાષણો અને આદિવાસી સંસ્કૃતિનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું.
-
-
World Indigenous Day 2023 Celebration by Samast Adivasi Samaj Surat – Indigenous Youth as Agents of Change
FeaturedAthva SMC Party plot Ground Ahtva party plot, surat, Indiaસમસ્ત આદિવાસી સમાજ સુરતે 2023માં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી. રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો, જાગૃતિ ભાષણો, નાટકો અને યુવાનોના સંદેશો દ્વારા સમાજમાં શિક્ષણ, સંસ્કૃતિ અને હકો અંગે જાગૃતિ લાવવામાં આવી.
Free -
-
Kokana–Kukani–Kokani–Kunbi Mahasammelan at Jawhar: A Celebration of Culture, Unity, and Progressive Thought
Jwahar, Palghar, Maharastraवैचारिक एकता व् सांस्कृतिक महासंमेलन २०२५ On 27 April 2025, a remarkable Vaicharik ane Sanskrutik Maha Sammelan (Ideological and Cultural Grand Convention) was successfully organized at Jawhar, Palghar district, Maharashtra, India. This full-day event brought together members of the Kokana, Kukani, Kokani, and Kunbi (Dang) communities from Maharashtra, Gujarat, and Dadra & Nagar Haveli. TheContinue reading