નિષ્ણાંતો ના જણાવ્યા મુજબ ભારતની અર્થવ્યવસ્થા છેલ્લા 3 માસ એપ્રિલ થી લઈને જુન સુધીમાં ધાર્યા કરતા ખુબજ પડી ભાંગી છે અને રીકવરી આવતા ઘણો સમય લેશે. ૧૯૮૦ પછી સૌપ્રથમ વખત દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા પૂર્ણતઃ વાર્ષિક સંકોચન પર જઈ રહી છે જેનું કારણ વિશ્વનું સૌથી કડક લોકડાઉન છે પાછલા માર્ચ ૨૦૨૦ મહિનાથી લાગુ પાડવામાં આવ્યું હતું કોરોનાની મહામારી થી બચવાના કારણે જેમાં બજારો, ખાનગી ઉદ્યોગો અને આયાત નિકાસ સંપૂર્ણ પણે બંધ રહ્યા જેમના પર માંઠી અસર પડી છે.
ભારતીય ઉત્પાદન અને વેચાણમાં પાછલા વર્ષ કરતા અને ધરેલી ન્યૂનતમ ટકાવારી ૧૮% કરતા પણ ઘટાડો આવ્યો જે ૨૩.૯ % જેટલો છે. નાણા મંત્રાલય માંથી પ્રમુખ અર્થસાસ્ત્રી એવા ” કૃષ્ણમૂર્તિ સુભ્રમનિયમ ” એ કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા ને ઉપર લાવવા “v” આકાર નીતિ લાગુ કરવામાં આવશે જેમાં જોવામાં આવેલા રેલ પાર્સલ, વીજળી ઉદ્યોગ અને ટેક્ષ ભુક્તાન ના ઉછાળાથી ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી અને સરળ રીતે ઉપર આવી શકે અને તેનું પરિણામ આવતા ત્રી માસિક માં જોવા મળશે.
પરંતુ કેટલાક પ્રાઈવેટ અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ, ભારત ૧૯૪૭ ના અંગ્રેજોના રાજમાં અર્થવ્યવસ્થા કરતા પણ ૧૦% વધુ સંકોચાઈ છે ૪ લાખો પરિવારોને ગરીબી રેખા તરફ ધકેલી મુકે તેવી સંભાવના છે.
પાછલા ત્રી માસિક કરતા, ઉપભોક્તા (કસ્ટમર) જે અર્થવ્યવસ્થાનો મુખ્ય પાયદાન છે એમાં ૩૧.૨% નો ઘટાડો દર વર્ષે અપ્રિલ થી જુનમાં જોવા મળ્યો છે જે ૨.૬% જેટલો ઘટતો જાય છે. અને રૂપિયાનું રોકાણ ઘટીને ૪૭.૯% થયું.
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ ડોલર ૨૨૬ અરબ પેકેજ બેન્કોના ધિરાણ ને સમતોલન કરવા અને ગરીબ લોકોને અનાજ અને રૂપિયાની મદદ પહોચાડવા ભલે જાહેર કર્યું હોય પરંતુ ઉપભોક્તાઓ અને ઉત્પાદન ના ઉદ્યોગો ને ઉભા કરવાનું હજી બાકી છે.
ભારતીય રીઝર્વ બેંક
આ માસમાં વધતાં જતા ફુગાવાને ટાળવા ભારતીય રીઝર્વ બેંક વ્યાજમાં કાપ મુકશે તથા ફેબ્રુઅરી માસથી જે ૧૧૫ મુદ્દાઓને ધ્યાન માં રાખીને “રેપો રેટ” પર ઘટાડો કર્યો છે જેનાથી અર્થવ્યવસ્થા ઉપર લાવવા રાહત મળશે.
You must be logged in to post a comment.