About us

સામાજીક સંપર્ક

કેમ આદિવાસી આધુનિકરણ ?

ઝડપી સંપર્ક

એક બીજા સાથે ઝડપી અને સચોટ સંપર્ક માં રેહવા માટે જેથી એક બીજા ને જાણી શકીએ તથા આદિવાસી એકતા માં વધારો કરીએ.

પ્રબંધક પ્રણાલી

કોઈ પણ આદિવાસી કાર્યક્રમો તથા કર્યો ને ઝડપી તથા સંપૂર્ણ અને સચોટ રીતે આયોજન કરી શકીએ.

સામાજીક સમજણ

આદિવાસી સમાજ વિશેની સાચી સમજણ તથા સમાજ સાથે જોડાવાનો અધ્યતન માર્ગ.

ભણતર માટે સહાય

સમાજના બાળકો સુધી ભણતર માટે ની સુવિધાઓ,સમાજને મળતા સરકાર તરફથી લાભોની જાણકારીઓ પહોચાડવી તથા મદદ પહોચાડવી.

આદિવાસી સંસ્કૃતિની ઓળખ

અલગ અલગ આદિવાસી સંસ્કૃતિઓ ને એક મંચ પર ભેગી કરી એક બીજા થી રૂબરૂ કરાવવી તથા સમજણ મેળવવા માટે.

સાથ અને સહકાર

આદિવાસીઓ એકબીજાનો સાથ અને સહકાર લઇ આગળ વધી શકે એ માટે.

ચાલો આદિવાસીઓ વિશે થોડુ વધુ સમજીએ અને જાણીએ આપણો ઈતિહાસ અને સંસ્કૃતિ.

આદિવાસી સંસ્કૃતિની પોતાનીજ એક આગવી ઓળખ છે. જે પ્રકૃતિ સાથે જોડાયેલા છે,  જે આધુનિકતા વગર પણ જીવન ને ઉન્નત કરતાં જાણે છે. જે માલિકીની ભાવના કે સ્વાર્થ સેવન થી અલગ છે. પ્રકૃતિ ના ખોળામાં જન્મેલા અને પ્રકૃતીમાં જ સમાય જનારા લોકો એટલે આદિવાસી.

સમસ્ત આદિવાસી સમાજ સુરત

Meet our Team

Praful C. Patel

(TEAM DIRECTOR) DIPLOMA IN LOCAL SELF GOVERMENT. B- B.E. CIVIL ENGINERING. C- MTECH STRUCTURAL ENGINEERING. Atcive participant Since 2015 in community.

Ankit M. Patel

(OPERATIONS MANAGER) B.E Mechanical, Active participant Since 2017 in community.

Sandip G. Patel

(CONTENT DESIGNER) BE Mechanical, Atcive participant Since 2017 in community.

Nirav M. Garasia

(LEAD DEVELOPER) M.B.A., B. Pharmacy. Atcive participant Since 2017 in community.

Shashi Patel

(LEAD PHOTOGRAPHER) ITI, freelancer, Interior Designer Moduler furniture Designer & Supplier. Atcive participant Since 2015 in community.

Tejash R. Patel

(QUALITY CHECK) B.E - Electronics & Commu. Atcive participant Since 2017 in community.

Prem N. Garasia

(CONTENT WRITER) M tech civil, Atcive participant Since 2011 in community.

Kirtan. V. Patel

(CONTENT WRITER) DIPLOMA IN MECHANICAL ENGG, Atcive participant Since 2015 in community.

Jimilkumar C. Patel

(PHOTOGRAPHER) B.E. in Instrumentation & Control. Atcive participant Since 2009 in community.

Kundankumar V. Vasava

(Adiwasi Literature) M.A, M.Phil, Ph.D, Atcive participant Since 2010 in community.

Pratik S. Patel

(CONTENT FINDER) B.Sc.I.T,M.Sc.I.T, PhD pursuing. Atcive participant Since 2017 in community.

Roni D. Patel

(ADMIN MEMBER) H.S.C,Active Participant Since 2011 in community

Do you wanna join our team?

Contact Us At – garasia.nirav@gmail.com or just put inquiry in contact form.