ઉકાઈ ડેમના 19 ગેટ ખોલવા માં આવ્યા || Braking news || Tribal news || Tribal news tapi

ઉપવાસ માં ભારે વરસાદ ને કારણે ઉકાઇ ડેમ ના કુલ 19 ગેટ ખોલવા માં આવ્યા. જેમાં 14 ગેટ 1.5 ફૂટ અને 5 ગેટ – 2 ફૂટ ખોલવા માં આવ્યા. જ્યાં ઉકાઇ ડેમ માં પાણી ની આવક 1 લાખ 42 હજાર 465 ક્યુસેક અને જાવક 70 હજાર 265 ક્યુસેક સાથે ડેમ ની જળ સપાટી 332.30ફૂટ રૂલ લેવલે. દર્શના વસાવા સાથે અનિલ ગામીત

Choose your Reaction!
Leave a Comment