પિતાનું નામ : રાઠવા જયંતીભાઈ ભીખાભાઈ સરનામું : ઘર નં. ૧૪૯૫ કવાંટ, ઈંગ્લીશ હાઈસ્કુલ પાછળ, કવાંટ-૩૯૧૧૭૦ તા. કવાંટ, જિ. છોટા ઉદેપુર જન્મ તા : ૧૭/૦૮/૧૯૬૮ અભ્યાસ : ૧૦ પાસ મો. : ૯૫૮૬૫૫૨૩૬૮ ઈમેઈલ : pareshrathwa68@gmail.com
વ્યવસાય : પીઠોરા પેઈન્ટર
શોખ :
- સામાજિક આદિવાસી નૃત્ય કરવું
- વાજિંત્રો વગાડવા
- આદિવાસી કલા સંસ્કૃતિ વિષે ફોટોગ્રાફી
- આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ કરવો તેમજ લખવું
કાર્ય :
સન ૧૯૯૦ થી બાબા પીઠોરા દેવના બધા ચિત્રો ગામે ગામ, ઘરે-ઘરે ચીતરવા અને બાધા પૂર્ણ કરાવવી તેમજ “પીઠોરા” ના ચિત્રો કેનવાસ તેમજ હેન્ડ મેઈડ પેપર ઉપર ચિત્રી ખાનગી તેમજ સરકારી પ્રદર્શનોમાં ભાગ લઇ આજીવિકા તેમજ સાંસ્કૃતિનો વ્યાપ વિકાસ કરવો.
સિદ્ધિ :
- ફૂજીતાવિંત મ્યુઝીયમ ટોકિયો જાપાન ખાતે આદિવાસી પેઈન્ટીંગ પ્રદર્શનમાં પીઠોરા પેઈન્ટીંગ મોકલાવી ભાગ લીધેલ ૧૯૯૫-૧૯૯૬.
- મિલાઓ-ઇટલી ખાતે રોબેર્ટા કોલીન ૨૦૦૦ દ્વારા આદિવાસી પેઈન્ટીંગ પ્રદર્શનીમાં પીઠોરા પેઈન્ટીંગ મોકલાવી ભાગ લીધેલ ૨૦૦૦-૨૦૦૧.
- પીઠોરા ચિત્ર કલા માટે ઇન્દીરાગાંધી સ્મારક ન્યાસ તરફથી પંદરહજાર રૂપિયાની શિષ્યવૃત્તિ પ્રાપ્ત -૨૦૦૧-૨૦૦૨.
- આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા શ્રેષ્ઠ “પીઠોરા પેઈન્ટીંગ” નું પ્રમાણ પત્ર મેળવેલ ૨૦૦૨-૨૦૦૩.
- એઈફેક્સ ન્યુ દિલ્હી ખાતે ભારત સરકાર જનજાતિ કાર્યાલયના “ટ્રઈફેડ” સંસ્થા દ્વારા યોજાયેલા ચિત્રકાર અને સ્થાપત્યો માટેના પ્રદર્શનમાં પીઠોરા પેઈન્ટીંગ નું લાઇવ પ્રદર્શન કરેલ ૨૦૦૨-૨૦૦૩.
- ઇન્ડેક્સ-સી (ગુજરાત સરકારની સંસ્થા) દ્વારા યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં પીઠોરા પેઈન્ટીંગ માટે ભાગ લીધેલ ૨૦૦૩-૨૦૦૪.
- આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આંતર રાષ્ટ્રીય આદિજાતિ દિનની ઉજવણીમાં પીઠોરા પેઈન્ટીંગ નું જીવંત પ્રદર્શન કરેલ ૨૦૦૬-૨૦૦૭.
- શ્રી કવાંટ તાલુકા આદિવાસી યુવક મંડળ, કવાંટ દ્વારા સન્માનિત ૨૦૦૭-૨૦૦૮.
- દહેરાદુન ખાતે ” વિરાસત મહોત્સવમાં” પીઠોરા પેઈન્ટીંગ નું જીવંત પ્રદર્શન કરેલ ૨૦૦૭-૨૦૦૮.
- ભારત સરકાર જનજાતિ કાર્યાલયના “ટ્રઈફેડ” સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશ શિમલા ખાતે “આદિશિલ્પ” ઉત્સવમાં ભાગ લીધેલ.
- “અમદાવાદ મીરર” ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સમાચાર પત્રમાં શ્રી આશીશ લાખિયા દ્વારા પીઠોરા પેઈન્ટીંગ વિશે લેખ પ્રકાશિત કરેલ ૨૦૦૮-૨૦૦૯.
You must be logged in to post a comment.