પેજવું (ભડકું)

0 Comments

ભડકું

પેજવું એ એક પ્રકારનો પ્રવાહી ખોરાક છે જેમાં વાટકી ચોખાને ૧૦ થી ૧૨ ગ્લાસ પાણીમાં બાફીને ફાટી જાય એ રીતે બરાબર ચડાવવામાં આવે છે. જેમાં ફક્ત મીઠું નાખેલું હોય છે. જેને સ્વાદીસ્ટ બનાવવા માટે અજીલાની ચટણી નાખવામાં આવે છે તો ક્યારેક છાસ જોડે પીવામાં આવે છે.

Choose your Reaction!
Leave a Comment