હું વેબસાઈટ પર એકાઉન્ટ કેવી રીતે બનાવુ ?
હોમ page પર આવેલા login બોક્ષ પાસે નીચે રહેલા register નામ પર ટચ કરો. જેથી એક ફોર્મ ખુલશે. એમાં બધીજ જરૂરી માહિતી ભરો, તથા તમારો મનપસંદ પાસવર્ડ આપો. યાદ રહે required બધાજ ખાના ભરવાના રેહશે.
ત્યાર બાદ sign up બટન પર ટચ કરો. જો ફોર્મ ફરી દેખાઈ તો કોઈ માહિતી ખોટી હશે જે સુધારી ને ફરી sign up બટન ટચ કરો. જેથી ફોર્મ submit થઇ જશે. વેબસાઈટ તમારા આપેલા ઈ મેઈલ પર એક લિંક મોકલશે. મેઈલ ખોલી લિંક પર જઈ એકાઉન્ટ activate કરો.
હવે ફરી વેબસાઈટ પર આવી તમારા પસંદ કરેલા યુસર નામ અને પાસવર્ડ દ્વારા login કરો.
પાસવર્ડ કેવીરીતે બદલવો ?
તમારી પ્રોફાઈલ માં જઈ , એકાઉન્ટ setting માં જઈ તમે પાસવર્ડ બદલી શકો છો.
પ્રોફાઈલ અને કવર ફોટો કેવી રીતે બદલવો ?
તમારી જમણી તરફ ખૂણા માં આવેલા પ્રોફાઈલ આઇકોન પર જઈ એમાં આવેલા મેનુ માં પ્રોફાઈલ ફોટો તથા કવર ફોટો change કરવા માટે પસંદગી આપેલ છે. ત્યાંથી તમે બદલી શકો છો.
હું બ્લોગ કેવી રીતે લખું ?
ના તમે બ્લોગ જાતે નહિ લખી શકો. એના માટે તમારે contact માં જઈ, અમારી admin પેનલ ને request મોકલવાની રેહશે. માહિતી સચોટ રહે અને સમાજને ઉપયોગી રહે એ માટે ખાલી નક્કી કરેલ લોકો જ બ્લોગ જેતે વિષય પર લખી શકશે .
સમાજ માં ચાલતા કાર્યક્રમો ની યાદી ક્યાંથી મળી શકે ?
ઉપરના ભાગે આવેલા મેનુ બાર પર event પર જતા એક page ખુલશે. જેમાં આવનારા બધાજ કાર્યક્રમો તારીખ, સ્થળ અને આયોજક કરતાં સાથે જોઈ શકશો.
તથા જતા રહેલા કાર્યક્રમો અને તેમની પળો પણ નિહાળી શકશો.
શું આ વેબસાઈટ ફક્ત એકજ જ્ઞાતિ માટે છે ?
નહિ. આ વેબસાઈટ દરેક જ્ઞાતિ ના લોકો માટે છે. પરંતુ ફક્ત ને ફક્ત આદિવાસી જ્ઞાતિઓ માટેજ.
શું તમે વેબસાઈટ પર તમારો બીસનેસની જાહેરાત કરવા માંગો છો ?
સૌ પ્રથમ બીસનેસ મેનુ માં જાઓ, ત્યાં વ્યવસાય નોંધણી ફોર્મ પર ક્લિક કરો. ત્યાર બાદ તેમાં રહેલી દરેક મહત્વ પૂર્ણ માહિતી ( તમારા વ્યવસાય ને લગતી ) ભરી દો. એ માહિતી ભર્યા પછી તમને સમસ્ત આદિવાસી સમાજ ની ટીમ પરથી કન્ફરમેશન કોલ આવશે.
શું તમને વેબસાઈટ વાપરવામાં કોઈ પણ જાતની અસુવિધા થાય છે ?
તમે મેનુ બાર માં આવેલા હોમ મેનુ માં જઈ, contact US ફોર્મ ખોલી તમારી અસુવિધા, અસગવળતા કે ફરિયાદ રજુ કરી શકો છે.