Description
Mahavir tours & travels
મહાવીર ટુર્સ ના માલિક અજીતભાઈ અને એમની ટીમ પોતેજ ગાડી ચલાવે છે. અને મુસાફરો માટે હરવા ફરવા માં કોઈ કચાસ ના રહે એ માટે વ્યવસ્થિત માર્ગદર્શન પણ એમની અને તેઓની ટીમ પાસેથી મળી રહે છે. મહાવીર ટુર અને ટ્રાવેલ નામ પ્રમાણે ભારત ભર માં યાત્રાઓ કરાવે છે. જેમાં મુખ્ય જગ્યાઓ મુબઈ, ગોવા, કેરેલા, કન્યાકુમારી, ઓડીશા, ચેન્નાઈ, બિહાર, દિલ્હી, રાજસ્થાન અને પંજાબ અવારનવાર જવાનું રહે છે. આમ છતાં ભારત ના કોઈ પણ શહેરમાં મુસાફરી કરાવવા એમની ટીમ તત્પર રહે છે.
અનુભવ :
અજીતભાઈ કુલ ૨૦ વર્ષથી ટ્રાવેલર તરીકે કામ કરે છે. અને તેમની ટીમ દીપકભાઈ પણ ૧૫ વર્ષ નો ટ્રાવેલર તરીકેનો અનુભવ ધરાવે છે તથા ગોપેશભાઈ ૧૪ વર્ષ નો બોહળો અનુભવ ધરાવે છે.તેમની બધીજ ગાડીઓ ટેક્ષી પાર્સીંગ છે. જેથી કોઈ પણ રાજ્યમાં સરળતાથી પ્રવેશ અને નિકાસ થઇ શકે છે. અનુભવી ટીમ હોવાને કારણે મુસાફરીની બધી મુશ્કેલીઓ અને અસુવિધા જનક પરિસ્થિતિઓ માં સાથ અને માર્ગદર્શન તેમની ટીમ તરફથી મળી રહે છે.
બુકિંગ :
બુકિંગ કરવા જણાવેલ નંબર પર કોલ કરી બૂક કરાવી શકો છો. બુકિંગ વખતેજ તમને પ્રતિ કિલોમીટર ભાવ મળી જશે, જેમાં ચાલક નું જમવાનું અને ટોલ ચાર્જ અલગથી આપવાનો હોય છે. જો તમારે મુસાફરી દરમિયાન અડચણ ના અનુભવાય એમ કરવું હોય તો ટોટલ ચાર્જ સાથે પણ તમને ભાવ મળી શકે છે.





Reviews