શું તમે તમારા બીસનેસ ને વધારવા માંગો છો ?
તો આજેજ તમારા વ્યવસાયની નોધણી કરો.
તમારા વ્યવસાયની આજે જ નોધણી કરો.
અહીં કરાયેલ દરેક વ્યવસાયની નોંધણી દ્વારા લેવામાં આવેલ ચાર્જ સમાજ કલ્યાણ અને વેબસાઈટ ચલાવવા ઉપયોગી થાય છે. તથા તમારા વ્યાપારને દરેક આદિવાસી સભ્યોને જાણ મળી રહે અને સમાજના લોકો તમારી સેવા તથા વસ્તુઓની વેચાણ નો લાભ લઇ શકે એ માટે અચૂક થી અહીં નોધણી કરવો.
Message sent!
“તમારા ફોટા મોકલો : sassurat2018@gmail.com”
જો તમને વ્યવસાયની નોંધણી કરવામાં અથવા વ્યવસાય ઉપયોગી માહિતી પોહચાડવામાં કે અહીં નોંધણી બાબત કોઈ પણ દુવિધા કે પ્રશ્નો તથા હોય તો અહીં આપેલા નંબર પર સંપર્ક કરો. મો. 9898890842/99998875328
ટ્રાઈબલ શોપ
અહીં તમને ટ્રાઈબલ કળા અને ચિત્ર વાળી દરેક નાની મોટી વસ્તુઓ મળી રેહશે. જેને તમને દુકાન પર જઈને અથવા પાર્સલ મારફતે પણ મંગાવી શકશો.
મંડપ સર્વિસ અને ઇવેન્ટ
અહીં તમને દરેક પ્રકારના પ્રસંગો માં મંડપ સર્વિસ અને જન્મદિન ના પ્રસંગો માટેની સેવાઓ પણ મળી રહેશે.
રેસ્ટોરેન્ટ અને નાસ્તા
અહીં તમને દરેક પ્રકારના રેસ્ટોરન્ટ તથા નાસ્તાની દુકાનો અને ખાણી પીણી ના સરનામાં અને માહિતી મળી રહેશે.
वीडियो चलाएं
આકર્આષક આદિવાસી વસ્તુઓ
અહીં તમને આકર્ષક આદિવાસી કલાકૃતિ વાળી વસ્તુઓ મળી રેહશે, જે તમારા ઘરને શું શોભિત કરશે તથા આદિવાસી હોવાનો તમને ગર્વનો એહસાસ કરાવશે.
Visit Us
- 37, S k park, umra raod, surat.
- sassurat2018@gmail.com
- 9898890842
- 99998875328