Warning: A non-numeric value encountered in /home/sassurat/public_html/wp-content/plugins/youtube-embed-plus/youtube.php on line 3116

15 નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતિ નિમિતે

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સ્પર્ધાનું  આયોજન રહેશે. સ્પર્ધાના નિયમો અને ભાગ લેવા માટે નોધણી અહીંથી થશે. સમાજની આ વેબસાઈટ પર મુલાકાત લેતા રહો. જેથી ભવિષ્યમાં આવનારી દરેક સ્પર્ધાઓ અને માહિતી તમારા સુધી પહોચતી રહે.

ચિત્ર સ્પર્ધા ના વિજેતા

વિશ્વ આદિવાસી દિવસ ૯ ઓગસ્ટ ૨૦૨૦ના દિન નિમિત્તે યોજાયેલી સમસ્ત આદિવાસી સમાજ સુરત દ્વારા સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ માટેની સ્પર્ધામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી.

૯ ઓગસ્ટ આદિવાસી દિન નિમિત્તે

વિશ્વ આદિવાસી દિન વૃક્ષા રોપણ કાર્યક્રમ અંતર્ગત ૧૦૦૦ થી પણ વધુ વૃક્ષોનું રોપવાનું કાર્ય સમસ્ત આદિવાસી સમાજ સુરત દ્વારા કરવામાં આવ્યું તથા બીજા આદિવાસી ભાઈ બહેનો દ્વારા કરાયેલા પ્રયત્નની એક ઝલક.

our organising team

Shree G. R. Kokani

President

Being a president of samast adivasi samaj surat saher unit, we are happy to announce you that with a moto of unite each and every adivasi people we declare activities from the stage of samast adivasi samaj surat website. keep participating and win prizes.   

Shree D. N. Patel

Secretory

we are happy to let you know that we should proud to being adivasi. here we are appreciating talent from cast and belong from community. start connecting with your community by participating in it.

Shree B. S. Gamit

Associate Secretory

All i wanted to say to the people of community that as an individual we stands as human of a person who pursue a dream for self and as together, we are a community and having a same dream about progress of our children and their happy lives. lets unite and build a wonderful community that makes India pride,

સ્પર્ધાને લઈને કોઈ પણ મૂંઝવણ હોય તો અહીં સંપર્ક કરો

સ્પર્ધામાં ભાગ લેવા અથવા પોતાનું યોગદાન આપવા અમારા કાર્યકર્તાઓનો સંપર્ક કરો જેથી આપણે સમાજના બાળકો તથા યુવાઓને સમાજ માટે વધુ ને વધુ માહિતગાર બનાવી શકીએ.

Working hours

Monday- saturday: 6:00-8:30 Hrs
(Phone until 8:30 Hrs)
Friday - 8:00-14:00

We are here

37, S k Park, Umra road, Ichha nath, near S. V. N. I. T. College, Surat-395007