,

Advocate & Notary

Smitkumar M. Thakor

(B.A. , L.L.B. )

MO : +91 9426122509

Services :

– Civil matters

– Divorce & Family matters

– Cheque bounce matters

– Notary

– Petition filing

Description

સ્મિત ઠાકોર સુરતમાં સન ૨૦૦૮ થી વકાલતના પેશામાં કાર્યરત છે. અને પોતાની આવડત અને સુજબુઝ થી લોકોની મદદ કરી રહ્યા છે. તેઓ ૧૦ થી ૧૨ વર્ષનો ખુબજ બહોળો અનુભવ ધરાવે છે તથા ન્યાયના જગતમાં અલગ અલગ પ્રકારના કેસ રજુ કરવાનો તમને અનુભવ છે. તેઓ એ પોતાની કારકિર્દી દરમિયાન કન્ઝુમર કોરમ કોર્ટ માં મેડીકલેઈમ ના કેશો જ્યાં કંપની ખોટી રીતે લોકોના કલેઈમ પાસ ના કરતી હોય, દી.જી.વી.સી. એલ ના વીજચોરીના કેસ તથા ધારા ૧૩૮- ચેક રીટર્ન માં લોકોને ન્યાય અપાવવા તથા કૌટુંબિક ઝગડાઓનું સરળ અને ઝડપી ઉકેલ લાવી પરિવારોની મદદ કરવી તથા છુટાછેડાના કેસોમાં ભરણ પોષણ અપાવી યુવતીઓને ન્યાય અપાવવા જેવા કર્યો કરી સમાજને મદદરૂપ થયા છે.

 

Additional information

Address

A Wing, Ground Floor, Bahumali Building, Near Athwa Gate, opp. Navdi Ovara, Surat.

Add (Guj)

એ-બ્લોક, બહુમાળી બિલ્ડીંગ, અઠવા ગેટ પાસે, નાવડી ઓવારા ની સામે, સુરત.

Reviews

Write a Review

There are no reviews yet.