#SaveTribalLanguages

Views Navigation

Event Views Navigation

This Month

Calendar of Events

Latest Past Events

World Indigenous Day 2019 Surat: આદિવાસી એકતા, સંસ્કૃતિ અને ભાષા બચાવનો સંદેશ

Umara Police Station Pared Ground Police Parade Ground, 5RJ3+32H, Maa Thakur Bhai Desai Marg, Near Umar Police Station, Chopati, Meghdoot Society, Athwalines, Athwa,, Surat

9 ઓગસ્ટ 2019ના દિવસે વિશ્વભરમાં ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસના અવસર પર સુરત શહેરમાં સમસ્ત આદિવાસી સમા9 જ સુરત શહેર દ્વારા એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 20,000થી વધુ આદિવાસી ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જે આદિવાસી એકતાનું અનોખું દ્રશ્ય રજૂ કરતું હતું।