એપ્રેન્ટીસ એકટ -૧૯૬૧ હેઠળ સપ્ટેમ્બર -૨૦૨૦ના સત્ર માટે એપ્રેન્ટીસોની ભરતી કરવાની હોય, એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના એટેસ્ટેડ
(પ્રમાણિત) પ્રમાણપત્રો (સર્ટીફીકેટ) તેમજ પોતાની ટાઇપ અને સહી કરેલ અરજી સાથે નીચે મુજબ જણાવેલ તારીખ/સમય મુજબ ઓપન ઈન્ટરવ્યુ માં હાજર રહેવું.
એપ્રેન્ટીસ એકટ -૧૯૬૧ હેઠળ ટ્રેડોના નામ | શૈક્ષણિક લાયકાત | તારીખ | સમય/સ્થળ |
ફીટર/વાયરમેન/ઇન્સ્ત્રુંમેન્ટ મીકેનીક/રેફ્રીજરેશન અને એર મીકેનીક | ધોરણ ૯/૧૦ પાસ + આઈ.ટી.આઈ. પાસ | ૧૮/૦૯/૨૦૨૦ (શુક્રવાર) | સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી. બેન્કવેટ હોલ, સુમુલ ડેરી, સુરત. |
લેબોરેટરી આસીસટન્ટ | ટી.વાય. બી.એસ.સી. પાસ અને કોમ્પ્યુટર જાણકાર | ૧૮/૦૯/૨૦૨૦ (શુક્રવાર) | સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી. બેન્કવેટ હોલ, સુમુલ ડેરી, સુરત. |
એપ્રેન્ટીસ એકટ (એમેડમેન્ટ) -૧૯૮૬ હેઠળ | શૈક્ષણિક લાયકાત | તારીખ | તારીખ |
ઇલેક્ટ્રિકલ એન્જીનીયર /સિવિલ એન્જીનીયર/ મીકેનીકલ એન્જીનીયર/ઇલેક્ટ્રોનિકસ એન્જીનીયર/ ઇન્સ્ત્રુંમેન્ટ એન્જીનીયર/કોમ્પુટર એન્જીનીયર | ફ્રેશ/ડીપ્લોમાં/ડીગ્રી હોલ્ડર | ૨૦/૦૯/2020 | સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી. એમ.ડી.એમ. બિલ્ડીંગ, સુમુલ ડેરી, સુરત. |
ડેરી ટેકનોલોજી | બી.એસ.સી. (ડી. ટી.)/૪ વર્ષ કરેલા હોવા જોઈએ. | ૨૦/૦૯/2020 | સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૩૦ કલાક સુધી. એમ.ડી.એમ. બિલ્ડીંગ, સુમુલ ડેરી, સુરત. |
નોંધ
- ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે.
- વેબસાઈટ
- આઈ.ટી.આઈ. ના ઉમેદવારો માટે : www.apprenticeshipindia.org
- ડીગ્રી /ડીપ્લોમાં હોલ્ડર (એન્જીનીયર) ના ઉમેદવારો માટે : www.mhrdats.gov.in
- રજીસ્ટ્રેશન નંબર કોપી વિનાની અરજી સ્વીકારવામાં આવશે નહિ.
- એપ્રેન્ટીસ એકટ -૧૯૬૧ હેઠળ ટ્રેડો માટે આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારો અને સી.વી.ટી. સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
- તાલીમ પૂરી થયેલ તાલીમાર્થીઓને કાયમી નોકરી માટે કોઈપણ બાંહેધરી આપવામાં આવતી નથી.
- તાલીમની મુદત એક્ટ મુજબની રહેશે.
- સ્ટાયપેન્ડ એક્ટ મુજબ ચુકવવામાં આવશે.