જોહાર પ્રોડકશન (Johar production)

0

ચેરમેન : પ્રબોધનાથ દન્ગોરિયા

ફિલ્મ ડીરેક્ટર : પ્રોબીન લાકરા

જોહાર,

આદિવાસી સમાજમાં યુવાનો હવે આજના આ ઝડપથી આગળ વધતા યુગમાં અનેક અલગ અલગ  દિશામાં કારકિર્દી બનાવી રહ્યા છે. જેમાં મનોરંજન પણ એક અલગજ વિષય છે. આદિવાસી સમાજનું એક ગ્રુપ આસામ માં એવુજ કરી રહ્યું છે. આ ગ્રુપ આસામ માં ફિલ્મ બનાવી રહ્યું છે અને તે પણ આદિવાસી બોલી સાથે. ફિલ્મ માં સરસ મજાના સંગીત છે. ડાન્સ છે અને ફિલમ એક ભારતીય ફિલ્મ જગત ની વાર્તા પ્રમાણેની છે. ફિલ્મના ડીરેક્ટર ખુબજ ઉત્સાહી અને ક્રિએટીવ છે તથા બધાજ કલાકારો જોડે મિત્રતા પૂર્ણ વ્યવહાર રાખે છે. જોહાર પ્રોડક્શન આદિવાસી યુવાનો માટે મનોરંજન ની દુનિયામાં એક મોટી તક લઇને આવી રહ્યું છે. ચાલો સૌ મળીને તેમના અ કામ અને હિંમત ને વધાવી લઈએ.

જોહાર.

Choose your Reaction!
Leave a Comment