-
દસ કૂવા એટલે એક વાવ,દસ વાવ એટલે એક સરોવર…
દસ સરોવર એટલે એક પુત્ર ,દસ પુત્ર સમાન એક વ્રુક્ષ..
…….મત્સયપુરાણ 512
-
જેઓ વ્રુક્ષો રોપે છે..અને..વ્રુક્ષનું જતન પુત્રસમાન કરે છે..
વ્રુક્ષોને કારણે તેઓને મ્રુત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થશે,એમાં કોઈ શંકા નથી..
…..મહાભારત અનુપર્વ 58/27