Inauguration of Adivasi Bhavan Surat – A Milestone by Samast Adivasi Samaj Surat

Contacts for Adivasi Rituals, Events & Creative Services

0

આદિવાસી રીત-રિવાજો મુજબ લગન, ઘર/દુકાન- મુરત/પ્રવેશ, મરણ વિધિ કરવા માટે, શુભ-અશુભ પ્રસંગોમાં તુર વગાડવા માટે, આદિવાસી ફોટો શૂટ, આદિવાસી પોશાક પહેરવેશ/મેકઅપ માટે, વારલી મહેંદી માટે, આદિવાસી સોંગ વિડીયોગ્રાફી / એડીટિંગ વગેરે માટે સંપર્ક નંબરો અહીં લખ્યા છે.

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય

આદિવાસી દ્વારા, આદિવાસી માટે

૧.આદિવાસી લગન વિધિ/ નવા ઘર/દુકાનના મુરત / ઘરમાં પ્રવેશમાટે…
-ધર્મેશભાઈ – રાનવેરી કલ્લા
મો. નં- 9427378277

૨ . મરણ વિધિ / દીયાડા માટે , પેમભાઈ રાનવેરી કલ્લા, નહેર ફળિયા
મો.નં. – 97239 80623

૩ . છીતુભાઈ તુરીયા – વેલણપુર(મહુવા)
મો.નં – 8980875575

૪. કેતનભાઈ તુર – આછવણી
મો.નં. – 9904061349

૫. બીરસા બીગ્રેડ,
ડોલવણ – પાટી, તુર મંડળ
મો.નં. – 9712709488

૬. તુર માટે – કોસ બાળ નૃત્ય ટીમ ,
ચેતન ભાઈ – 97146 87719

૭. ટાંકલ, બણભાવાડ તુર ટીમ
મો. નં.- જીતુભાઇ – 9586582034 / વિજયભાઈ – 8980832580

૮. નવીનભાઈ પટેલ , તુર માટે…સીણધઇ – 63527 75584

    ૯. રણછોડભાઈ પટેલ. બોડવાંક – 7990805536

    ૧૦.ઠાકોર ભાઈ પટેલ. વહેવલ. તુર માટે..

    -8141225058

    ૧૧.આદિવાસી રિવાજ મુજબ નવા ઘર નું પૂજન ,નવી દુકાનનું ઉદ્દઘાટન માટે…
    રમેશભાઈ ખેરગામ…8140296440

    ૧૨. મોહનભાઇ વાંદરવેલા તુર માટે..9714294468

    કનુભાઈ વાંદરવેલા વાગળી ફળીયા, તુર માટે…7285028707

    ૧૩. ઈશ્વરભાઈ નાયકા – વાંદરવેલા, તુર માટે…- 7359848809

    ૧૪. ખાખરાના બાજ દડીયા માટે…

    જયેશભાઇ ભીનાર, – 6355 963 884

    ૧૫. તારપા માટે…જેશિંગ ભાઈ, બારતાડ – 99797 64690

    ૧૬. ખાખરાની બાજ માટે, ઉમેશભાઈ , સાંબા 97232 80828

      ૧૭. જયેશભાઇ મછાક બેન્ડ મહુવરિયા, 70691 14772

        ૧૮. આદિવાસી ડિજિટલ સંગીત/ સોંગ બનાવવા માટે મોન્ટુ પટેલ – અનાવલ – 95869 63723

        ૧૯. આદિવાસી ફોટો શૂટ – ભાર્ગવ ભાઈ , મોટી વાલઝર – 7984876930

        ૨૦. આદિવાસી વિડીયો સોંગ/ એડિટ/ મેનેજમેન્ટ / ફોટોગ્રાફી/ વિડીયોગ્રાફી-HDK music – હાર્દિક ભાઈ – ચારણવાડા – વાંસદા – 8347753350, 93139 04205

        ૨૧. આદિવાસી વારલી કંકોત્રી – 8141955583 – અલગટ પ્રિન્ટિંગ

        ૨૨. આદિવાસી મહિલા પોશાક પહેરવેશ/ બ્યુટીપાર્લર/મેકઅપ- સ્નેહલ બેન, રાનવેરી કલ્લા- 93279 86732

        ૨૩. આદિવાસી વારલી મહેંદી માટે-99255 23931

        ૨૪. આદિવાસી કાંડા ઘડિયાળ –

        પ્રદીપભાઈ – ડોલવણ – પાટી – 95863 36852

        Choose your Reaction!
        Leave a Comment